<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

કંડલા પોર્ટથી ઓમાન જતા જહાજમાં બ્લાસ્ટ: તમામ ૨૧ ક્રૂ મેમ્બરોને રેસ્ક્યુ કરાયા :જુઓ વિડીયો

જાણ થતાં જ તુરત જ પોર્ટ પ્રશાસને કોસ્ટ ગાર્ડ સાથે મળી મદદે પહોચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કંડલા પોર્ટમાં કેમિકલ ખાલી કરી ઓમાન જઈ રહેલા જહાજમાં એકાએક બ્લાસ્ટ થયો હતો. આ અંગે માહિતી આપતા દિન દયાળ પોર્ટ કંડલાના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે પોર્ટ પ્રશાસનને જાણ થતાં જ તુરત જ પોર્ટ પ્રશાસને કોસ્ટ ગાર્ડ સાથે મળી મદદે પહોચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. જહાજમાં રહેલા તમામ ૨૧ ક્રૂ મેમ્બરોને કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા બચાવી લેવાયા હતા.


 

(11:37 PM IST)