News of Thursday, 10th July 2025
અદાણી ગ્રુપના પ્રણવ અદાણી જામનગર પહોંચ્યા: જામ સાહેબ સાથે કરી મુલાકાત
અદાણી ગ્રુપ અને જામ સાહેબ રીયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરી તેવી અટકળ

જામનગર : અદાણી ગ્રુપના પ્રણવ અદાણી અચાનક જામનગર પહોંચ્યા છે, પ્રણવ અદાણીની ઓચિંતી જામનગર મુલાકાતને લઇને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી હલચલ મનાય છે, અદાણી ગ્રુપના પ્રણવ અદાણી જામનગર પહોંચ્યા હતા અને જામ સાહેબની મુલાકાત લીધી છે
અદાણી ગ્રુપના પ્રણવ અદાણી અને જામસાહેબ વચ્ચેની મુલાકાતને લઈને આગામી દિવસોમાં અદાણી ગ્રુપ અને જામ સાહેબ રીયલ એસ્ટેટ ક્ષેત્રે સાથે કામ કરી તેવી અટકળ શરૂ થઇ છે
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
