<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

પૂ. મોરારીબાપુના વ્યાસાસને શનિવારથી સ્વીઝરલેન્ડમાં શ્રી રામકથા : ઓક્ટોબર મહિનામાં ભાવનગર જિલ્લાના ગોપનાથમાં શ્રી રામકથાનું આયોજન

દિવાળી સુધી યોજાનાર જુદી જુદી કથાઓની માહિતી જાહેર કરાઈ : દેશ વિદેશમાં શ્રી રામ નામ ગુંજશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને શનિવારથી સ્વીઝરલેન્ડમાં શ્રી રામકથા શરૂ થશે. ઓક્ટોબર મહિનામાં ભાવનગર જિલ્લાના ગોપનાથમાં શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

      પૂ. મોરારીબાપુના વ્યાસાસને  દિવાળી સુધી યોજાનાર જુદી જુદી કથાઓની માહિતી જાહેર કરાઈ છે. દેશ વિદેશમાં શ્રી રામનામ

(4:28 PM IST)