<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

પશુધનની સારવાર માટે વપરાતા ૧૮ એન્‍ટિબાયોટિકસ, ૧૮ એન્‍ટિવાયરલ અને એક એન્‍ટિપ્રોટોઝઅન દવાઓ પર પ્રતિબંધ

ભારત સરકારે પશુધનની સારવારમાં ઉપયોગમાં લેવાતી ૧૮ એન્‍ટિબાયોટિકસ, ૧૮ એન્‍ટિવાયરલ, અને એક એન્‍ટિ-પ્રોટોઝો દવાનો ઉપયોગ પ્રતિબંધ કર્યો છે. કેન્‍દ્રિય પશુપાલન અને ડેર મંત્રાલયે આ નિર્ણય પશુધનમાં દવાની પ્રતિકારક શકિતનો મુદ્દો ગંભીર બનતા લીધો છે સરકારે આ નીર્ણય વૈજ્ઞાનિકો સંશોધનો અને નિષ્‍ણાતોની સલાહના આધારે લીધો

(4:02 PM IST)