News of Saturday, 19th July 2025
છત્તીસગઢના અબુઝહમાદ વિસ્તારમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં 6 નક્સલીઓના મૃતદેહ મળ્યા
ઘટનાસ્થળેથી AK-47 અને SLR રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝહમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી AK-47 અને SLR રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
