News of Sunday, 20th July 2025
ઇન્ડોનેશિયાના કાંઠા ઉપર ફેરી બોટમાં ભીષણ આગ: લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા: શ્વાસ અધ્ધર કરી દે તેવા દ્રશ્યો

મંકીલા, ઇન્ડોનેશિયા: ઉત્તર સુલાવેસી, ઇન્ડોનેશિયાના તટ પાસે ’કેએમ બાર્સેલોના–વીએ' નામની ફેરી બોટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી.
જાનહાનિ કે ઇજાઓ અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી.
રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી છે. લોકો જીવ બચાવવા બોટમાંથી કૂદી રહ્યા છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
