News of Monday, 21st July 2025
હવે પાકિસ્તાન આડુ ફાટયુ...હોકી ટીમ ભારત નહિ મોકલે

નવી દિલ્હીઃ એશિયા કપ હોકી ૨૦૨૫ આવતા મહિને ભારતમાં યોજાવાનો છે. આ ટૂર્નામુન્ટમાં પાકિસ્તાની ટીમની ભાગીદારી અંગે સસ્પેન્સ છે. પાકિસ્તાની હોકી ટીમ ભારત આવીને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી નથી. પાકિસ્તાન હોકી ફેડરેશનએ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન અને એશિયન હોકી ફેડરેશનને જાણ કરી છે કે તેના માટે એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ટીમ મોકલવી મુશ્કેલ બનશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
