<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

યુરોપ-મધ્‍ય પૂર્વ તીવ્ર ગરમીની લપેટમાં: તાપમાન ૫૦ ડિગ્રી

યુરોપિયન દેશોમાં પણ ભીષણ ગરમીના કારણે જનજીવન પર અસર પડીઃ લોકો આકરા તડકા અને ગરમીમાં બહાર જવાનું ટાળી રહ્યા છે :તુર્કીમાં પણ પરિસ્‍થિતિ ગંભીરઃ જ્‍યાં ૨૬ જૂન પછીના ૧૦ દિવસમાં કુલ ૭૬૧ જંગલોમાં આગ લાગી હતી

(11:06 AM IST)