News of Sunday, 27th July 2025
મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે ઉપર ભયાનક અકસ્માત: પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ: ૪ના મોત: વાહનોનો કચ્ચરઘાણ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થતાં તે ૨૦ વાહનો સાથે અથડાયું હતું. અત્યાર સુધીમાં ૪ ના મોત, ૧૫થી વધુ ઘાયલ. ૩ વાહનોનો કચ્ચરઘાણ. અનેક વાહનોને મોટું નુકસાન. ૫ કિલોમીટરનો ટ્રાફિક જામ.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
