News of Sunday, 3rd August 2025
નીતીન ગડકરીના ઘરને ઉડાવી દેવાની ધમકી
નાગપુર પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન આવ્યા બાદ ખળભળાટઃ તપાસ શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડધરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ધમકી મળી છે ફોન આવ્યા બાદ પોલીસ વિભગામાં ખળભળાટ મચી ગયેલ. પ્રતાપનગર પોલીસે અજાણ્યા વ્યકિતઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
