<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

રશીયામાં ૪પ૦ વર્ષ બાદ જવાળામુખી સક્રીય થયો

અગાઉ ૧પપ૦માં ફાટ્યો હતોઃ થોડા દિવસ પહેલા ભૂકંપન આવેલ

નવી દિલ્‍હીઃ રશિયાના કામચટકામાં ૪પ૦ વર્ષ પછી ક્રેશેનિનિકોવ જવાળામુખી ફાટ્યો છે. થોડા દિવસ પહેલા એક શકિતશાળી ભૂકંપ આવ્‍યો હતો.
અગાઉ આ જવાળામુખી ૧પપ૦માં સક્રિય થયો હતો. રશિયાની ઇમર્જન્‍સી સેવાએ તેની પુષ્‍ટિ કરી.

(1:52 PM IST)