<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

કુલગામ એન્કાઉન્ટર: વર્ષનું સૌથી મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન : ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ: 4-5 આતંકવાદીઓ જંગલમાં ઘેરાયેલા

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ:અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક ઘાયલ થયો

(9:45 AM IST)