News of Tuesday, 5th August 2025
નરહરિ અમીન (સંસદ સભ્ય, રાજયસભા)ની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત

નરહરિ અમીન (સંસદ સભ્ય, રાજયસભા) એ આજરોજ સંસદના ચાલુ સત્ર દરમિયાન સાંસદ પરિસરમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી સાથે સહપરિવાર શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નીતાબેન અમીન, વરૂણ અમીન, વિજૂલ અમીન, વિવાંશ અમીન, જિગ્નેશભાઇ પટેલ, પીનાબેન પટેલ અને સાનવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
