News of Tuesday, 5th August 2025
ઉતરકાશીઃ વાદળ ફાટતા તબાહીઃ પહાડોનો કાટમાળ પાબકતા ધરાલી ગામ સાફઃ પ્રારંભે ૪ના મોત : પ૦ લોકો ગુમઃ સંપતિને પણ ભારે નુકશાનઃ તબાહીનો અરેરાટીભર્યો વિડીયો વાયરલ : જુઓ વિડિયો

ઉત્તર કાશીમાં વાદળો ફાટતા તબાહીઃ ધરાલી ગામ આખુ સાફઃ તબાહીનું તાંડવ અનેકના મોતની આશંકા આખે આખા મકાનો દટાઇ ગયા
દહેરાદુન, તા., પઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે (પાંચમી ઓગસ્ટ) ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે અને કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાના પણ અહેવાલ છે. હાલ સેના, પોલીસ, લ્ઝય્જ્ની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
