<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

૨૦૨૪-૨૫ દરમ્‍યાન ગુજરાતમાંથી ૨૦.૧૬ લાખ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યુ

દેશમાં ૧૨ લાખથી વધુ કમાણી કરતા ૪૮.૧૪ લાખ કરદાતા છે ૧૨ લાખથી વધુ આવક ધરાવતા ૧.૫ લાખ કરદાતા

નવી દિલ્‍હી,તા.૧૨: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતમાંથી ૨૦.૧૬ લાખ કરદાતાઓએ ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઇલ કર્યું છે. જેમાં વર્ષે રૂપિયા ૧૨ લાખ કે તેથી વધુ આવક હોય તેવા ૧.૪૬ લાખ કરદાતા છે. સમગ્ર દેશમાં કુલ ૪૮.૧૪ લાખ સાથે મોખરાના સ્‍થાને છે. આ ટ્ટ લાખ કરદાતા રૂપિયા ૧૨ લાખથી વધુની આવક ધરાવે છે. જેમાં મહારાષ્ટ્ર ૭.૪૮ યાદીમાં રાજસ્‍થાન, પヘમિ બંગાળ, કેરળ, તેલંગાણા પણ ગુજરાત કરતાં આગળ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં  ગુજરાતમાંથી જે ઈન્‍કમ ટેક્‍સ રિટર્ન ફાઈલ થયા તેમાંથી સૌથી વધુ ૮.૮૪ લાખ કરદાતાની આવક રૂપિયા ર.૫૦ લાખથી રૂપિયા ૫ લાખ વચ્‍ચે આ સિવાય ૪.૫૮ લાખ કરદાતા રૂપિયા પ લાખથી રૂપિયા ૭.૫૦ લાખ વચ્‍ચે સ્‍થાન ધરાવે છે. ગુજરાતમાં ૨૦૨૩-૨૪ની ૨૦૨૪-૨૫માં ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારાની સંખ્‍યામાં ઘટાડો જોવા મળ્‍યો છે. ૨૦૨૩ ૨૪માં ૨૧.૭૬ લાખ દ્વારા રિટર્ન ફાઇલ કરવામાં આવ્‍યું હતું. ૨૦૨૪-૨૫માં સૌથી વધુ રિટર્ન ફાઈલ કર્યું હોય તેવા રાજ્‍યમાં મહારાષ્ટ્ર ૪૬.૧૩ લાખ સાથે મોખરે, ઉત્તર પ્રદેશ બીજા જ્‍યારે ગુજરાત સાતમાં સ્‍થાને છે

ઉલ્‍લેખનીય છે કે, નવા ટેક્‍સ સ્‍લેબમાં રૂ.૧૨લાખની આવક ક અને અને રૂ રૂ.૭૫૦૦૦ના સ્‍ટાન્‍ડર્ડ ડિડક્‍શનું છું૧૭૫ આવક રૂ.૧૨.૭૯ લાખ થઈ તેના પર ૧૫ ટકાના સ્‍લેબમાં ટેક્‍સ ચૂકવવો પડશે. જે મુજબ ૬૨૫૫૬ રૂપિયા ટેક્‍સ પેટે ચૂકવવા પડશે. પૂરંતુ ત્‍યાં જેનલ રિલિફના કારણે ટેકસ ચુકવવો પડે છે. ૫૦ લાખ થી વધુ આવક ધરાવતા ૨૩૬૦૬ લોકો છે.

૨૦૨૪-૨૫માં કયા રાજ્‍યથી સૌથી વધુ આઈટીઆર ફાઇલ થયા?

રાજ્‍ય          આઈટીઆર

મહારાષ્‍ટ્ર       ૪૬,૧૩,૮૩૨

ઉત્તર પ્રદેશ    ૩૪,૬૦,૪૫૪

તમિલનાડુ     ૨૫,૭૦,૩૭૪

કર્ણાટક         ૨૨,૭૦,૩૭૪

રાજસ્‍થાન      ૨૨,૦૩,૯૨૮

પ.બંગાળ      ૨૧,૦૯૫૩૩

ગુજરાત        ૨૦,૧૬,૩૭૩ 

(10:25 AM IST)