<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

નરેન્‍દ્રભાઇ ૨૪-૨૫ ઓગસ્‍ટે ગુજરાતમાં વડનગર અને બેચરાજીમાં વિવિધ પ્રકલ્‍પો ખુલ્લા મુકશે

અમદાવાદ તા.૧૩: નરેન્‍દ્રભાઇ આગામી ૨૪ અને ૨૫ ઓગસ્‍ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેનાર છે તેઓ વડનગરમાં મલ્‍ટી મોડલ ટ્રાન્‍સપોર્ટ હબનું ઉદધાટન કરશે.જયારે બેચરાજીમાં મારૂતિ સુઝુકીના પ્‍લાનને ખુલ્લો મુકનાર છે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે. ઉપરાંત તેઓ રાજયની પરિસ્‍થિતિ અંગે આગેવાનો સાથે ચર્ચા પણ કરશે. 

(3:06 PM IST)