News of Saturday, 16th August 2025
રાજસ્થાનમાં દુ:ખદ ઘટનાઓનો દોર: એક જ દિવસમાં જોધપુર, ઉદયપુર અને બૂંદીમાં જીવલેણ હિટ એન્ડ રન સહિતના અકસ્માતો
છત તૂટવાના બનાવો અને બેદરકારીએ ૩ બાળકોના જીવ લીધા

રાજસ્થાનમાં ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીના દિવસે અનેક દુ:ખદ ઘટનાઓએ રાજ્યને હચમચાવી દીધું છે. જોધપુર, ઉદયપુર અને બૂંદીમાં થયેલી ઘટનાઓમાં બાળકોના મોત અને ઇજાઓએ સમાજમાં ચિંતાનું વાતાવરણ ફેલાવ્યું છે.
આ ઘટનાઓમાં હિટ એન્ડ રન, સ્કૂલ ટેક્સી અકસ્માત, અને જર્જરિત ઇમારતોના કારણે થયેલા અકસ્માતોનો સમાવેશ થાય છે. નીચે આ ઘટનાઓની વિગત માહિતી આપવામાં આવી છે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
