News of Sunday, 17th August 2025
ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ૪,૭૪૭ અબજ ડોલરનો વધારો, કુલ રિઝર્વ ૬,૯૩,૬૧૮ અબજ ડોલર

ભારતના વિદેશી વિનિમય અનામતમાં ૮ ઓગસ્ટે પૂરા થયેલા અઠવાડિયામાં ૪,૭૪૭ અબજ ડોલરનો વધારો થયો છે, જેના કારણે કુલ અનામત ૬,૯૩,૬૧૮ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
આ વધારો વિદેશી કરન્સી અસેટ્સ અને સોનાના હોલ્ડિંગ્સમાં વૃદ્ધિને કારણે છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતીને દર્શાવે છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિરતા પ્રદાન કરે છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
