<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ચાંદીના ભાવમાં રૂ. ૧ હજારનો ઘટાડો

૧ કિલો ચાંદીની ભાવ રૂા.૧,૧૪,૯૦૦: ગઇકાલે રૂા. ૧,૧પ,૯૦૦ હતો

નવી દિલ્‍હી, તા. ર૧ : આજે દેશમાં ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલ પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂા.૧,૧૪,૯૦૦ પર છે, જ્‍યારે ગઈકાલે તે રૂા.૧,૧૫,૯૦૦ હતો. એટલે કે, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.૧૦૦૦ પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે.

વિવિધ શહેરોમાં

ચાંદીનો ભાવ

શહેર        ચાંદીની કિંમત

        પ્રતિ કિલોગ્રામ

અમદાવાદ  ૧,૧૪,૯૦૦

સુરત        ૧,૧૪,૯૦૦

વડોદરા     ૧,૧૪,૯૦૦

રાજકોટ     ૧,૧૪,૯૦૦

જામનગર   ૧,૧૪,૯૦૦

ભાવનગર  ૧,૧૪,૯૦૦

જૂનાગઢ    ૧,૧૪,૯૦૦

સુરેન્‍દ્રનગર ૧,૧૪,૯૦૦

દાહોદ       ૧,૧૪,૯૦૦

દિલ્‍હી       ૧,૧૪,૯૦૦

મુંબઈ       ૧,૧૪,૯૦૦

કોલકાતા    ૧,૧૪,૯૦૦

બેંગલુરુ     ૧,૧૪,૯૦૦

હૈદરાબાદ   ૧,૨૪,૯૦૦

ચેન્નાઈ      ૧,૨૪,૯૦૦

(12:20 PM IST)