<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ચરાડવા મહાકાલી આશ્રમના મહંત પૂ.અમરગીરી બાપુ અકિલાની મુલાકાતેઃ પૂ.દયાનંદગીરી બાપુના કાર્યો આગળ ધપાવ્‍યા....

રાજકોટ-મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ચરાડવા ખાતેના સુપ્રસિધ્‍ધ મહાકાલી માતાના આશ્રમના મહંત પૂ.અમરગીરી બાપુ ગુરૂ દયાનંદગીરી બાપુ અકિલા ખાતે પધાર્યા હતા. અકિલા પ્રેસ અને નિવાસસ્‍થાને તેઓશ્રીએ મુલાકાત લઈ પ્રસન્‍નતા વ્‍યક્‍ત કરી આશિર્વાદ આપ્‍યા હતા. બ્રહ્મલીન સદ્‌ગુરૂ પૂજ્‍ય દયાનંદગીરીબાપુના ચિંધ્‍યા રાહે પૂ.અમરગીરી બાપુ ચરાડવા ખાતે શ્રી મહાકાળી આશ્રમ અને મંદિર ખાતે બીરાજી પૂ.દયાનંદગીરી બાપુના કાર્યો આગળ ધપાવી રહ્યા છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા, અભિજીત બગથરીયા, અકિલા, રાજકોટ)

(11:37 AM IST)