હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 22nd August 2025
શેલ્ટર હોમ મોકલવામાં આવેલા તમામ કુતરાઓને છોડવામાં આવશેઃ સાર્વજનિક સ્થળોએ કુતરાઓને ખાવાનું આપવા પર પ્રતિબંધ
રખડતા કુતરાઓ પર સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય દરેક રાજ્યોને નોટિસઃ હિંસક અને આક્રમક કુતરાઓને છોડવામાં આવશે નહીં: નસબંધી કર્યા બાદ બંધક બનાવેલા કુતરાઓને છોડવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૨: રખડતા કુતરાઓ પર સુપ્રિમ કોર્ટનો નીર્ણયઃ શેલ્ટર હોમ મોકલવામાં આવેલા સાર્વજનિક કુતરાઓને છોડી દેવામાં આવશેઃ સાર્વજનિક સ્થળોએ કુતરાઓને ખાવાનું નહી આપી શકેઃ સુપ્રિમ કોર્ટે દરેક રાજ્યોને નોટીસ મોકલીઃ હિંસક અને આક્રમક કુતરાઓને છોડવામાં આવશે નહીં: નસબંધી કર્યા બાદ કુતરાઓને છોડવામાં આવશેઃ દેશભરમાં નિયમ લાગું કરાશેઃ અન્ય સ્થળોએ ખાવાનું દેશો તો કાર્યવાહી થશેઃ સુપ્રિમ કોર્ટની ત્રણ જજોની બેંન્ચે નિર્ણય સંભળવ્યો.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
