<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

અમદાવાદ-ઓખા વંદે ભારત ટ્રેન છેલ્લી એક કલાકથી જામનગર રેલવે સ્ટેશને રોકાઈ

રાત્રે 12 વાગ્યે દ્વારકા પહોંચનારી ટ્રેન એક કલાકથી જામનગર સ્ટેશને રોકાઈ : હજુ કયારે રવાના થશે તેની સત્તાવાર કોઈ જાહેરાત નહીં

અમદાવાદ - ઓખા વંદે ભારત ટ્રેન રાત્રે 12 વાગ્યે દ્વારકા પહોંચે છે તે ગમે તે કારણોસર રાત્રે 12 વાગ્યે જામનગર ખાતે રોકાઈ ગઈ છે વંદે ભારત ટ્રેન છેલ્લા એક કલાકથી જામનગર રેલવે સ્ટેશને ઉભી છે હજુ કયારે રવાના થશે તે અંગે સત્તાવાર કઈ જાહેર થયું નથી 

(12:28 AM IST)