News of Saturday, 23rd August 2025
નાગપુરના સુપ્રસિદ્ધ "મરબત" ઉત્સવ દરમિયાન ટ્રમ્પનું જાયન્ટ પૂતળું બાળવામાં આવ્યું: ટેરિફનો અનોખો વિરોધ: ન્યુઝ ફર્સ્ટ

ટ્રમ્પના ભારત ઉપર ઉચ્ચ ટેરિફનો અનોખો વિરોધ !! ઐતિહાસિક – સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ નાગપુરના સુપ્રસિદ્ધ "મરબત" ઉત્સવ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વિશાળ પૂતળું આજે બાળવામાં આવ્યું: ન્યૂઝફર્સ્ટ
પરંપરા અને સામાજિક જાગૃતિનું અનોખું મિશ્રણ આ ઉત્સવ રજૂ કરે છે. અને લોકો પૂતળાં અને પ્રતિકાત્મક સરઘસ દ્વારા તેમની ચિંતાઓ અને વિરોધ વ્યક્ત કરે છે.
આ વર્ષે, આતંકવાદ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, સ્માર્ટ મીટર અને વ્યસનની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત વિરુદ્ધ ટેરિફ નીતિ અંગે તેમનું પૂતળું બાળવામાં આવ્યું.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
