<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ધ્રોલમાં ગઈ રાત્રે ચોંકાવનારી ઘટના

જાહેર જનતા જોગ

ઉપરોક્‍ત હેડિંગ હેઠળ કોઈએ બદઈરાદાથી અકિલાના નામે whatsapp પેજ બનાવી ડિજિટલ મીડિયા ઉપર મુકેલ હોવાનો અમારા ધ્‍યાન ઉપર આવેલ છે.  જેની સાથે અકિલા ન્‍યૂઝને કશું જ લાગતું વળગતું નથી. આવા કોઈ અહેવાલ અકિલાએ પ્રસિદ્ધ કરેલ નથી, જેને નોંધ લેવા સર્વેને વિનંતી.

આ અંગે રાજકોટ સાઇબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી ગતિમાં છે.

મેનેજર

અકિલા ડેઇલી

રાજકોટ.

 

(3:44 PM IST)