<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જીએસટી દરમાં સુધારાથી જેમ્‍સ એન્‍ડ જવેલરી ઇન્‍ડસ્‍ટ્રીને મળશે મોટી રાહત

હીરાના નાના કારખાનેદારો અને નિકાસકારોને રાહત મળશે

મુંબઈ,તા.૦૫: બુધવારે નવી દિવસમાં યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં થયેલા સુધારાઓથી જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરી ઈન્‍ડસ્‍ટ્રીને મોટી રાહત થઈ હોવાનું જણાવી જેઈસીપીએ આ મહત્‍વપૂર્ણ નિર્ણયને આવકાર્યો છે. જીએસટી દરમાં કરાયેલો સુધારો જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરીની માંગ ઘરઆંગણે વધારવા, ખર્ચનો બોજ ઘટાડવા અને ભારતીય ઉદ્યોગોને વૈશ્‍વિક સ્‍પર્ધામા મજબૂત બનાવવા માટે નોંધપાત્ર સાબિત થશે.

હીરા અને જવેલરી ઉદ્યોગ માટે આ સુધારાઓ મોટી રાહત થઈને આવ્‍યા છે. પ્રથમંડ ઈમ્‍પ્રેસ્‍ટ ઓથોરાઈયત સ્‍કીમ (DIAS) હેઠળ આવાત થતા ૧૫ સેટ (૧/૪ કેરેટ) સુધીના નેચરલ કટ અને પોલિટ હીરા પરના ૧૮ ટતા આઈજીએસટી ઘટાડીને ફ્રેન્‍ચ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણયથી વર્કિંગ કેપિટલનું દબાણ ઘટશે અને બાવા હીરાજ પોસેસિંગ સાથે સંકળાયેલા ઉત્‍પાદલો તેમજ નિકાસકારોને સીપી રાહત મળશે. જોશરી પોક્‍સ પરનો જીએમરી દર ૧૨ ટકમાંથી પટાવીને ૫) કરાયો છે. જેનાથી રિટેલાય અને નિકાસકારોના ખર્ચમાં ઘટાડી ચાલે તેમજ પેકેજિંગ અને મિસ્‍ટિંગ વધુ સાનુ બનરી જેનો થામ વેપારીઓ ઉપરાંત સાહકોને પણ મળશે. છએપીસીના ચેરમેન કિરીટ ભલસાણીએ જણાવ્‍યું કે આ જીમંમટી સુધારો સ્‍વાગત યોગા છે. આ પગલાં પરઆંગણે માંગને પ્રોત્‍સાહન આપણે તેમજ નિયસ સપ્‍લાય ચેઈન પરના વખારીને ઘટાડશે. ખાસ કરીને જવેલરી બોક્‍સ પર ખર્ચમાં ઘટાડો થવાથી તેનો વામ મીડધો ગ્રાહકો સુધી પોંચાડવામાં આવશે. જેથી વિશ્વામ વપરશે અને લાંબા ગાળાના ઉદ્યોગ વિકામને ટેકો મળી રહેશે.

(9:49 AM IST)