News of Wednesday, 10th September 2025
જુનાગઢઃ આજે જુનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેની ઉપસ્થિતીમાં ૧૦ દિવસીય શિબિરનો પ્રારંભ થયો છે

જુનાગઢઃ આજે જુનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેની ઉપસ્થિતીમાં ૧૦ દિવસીય શિબિરનો પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો, પુર્વ ધારાસભ્યો જોડાયા છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
