<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

‘ભારત-પાકિસ્તાન મેચ રાષ્ટ્રીય હિતમાં નથી’ : સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચ રાષ્ટ્રીય હિતમાં નથી.

નવી દિલ્હી :  એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન સાથેની ક્રિકેટ મેચ રાષ્ટ્રીય હિતમાં નથી.

 


 

(9:44 PM IST)