હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th September 2025
આવતા સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટમાં: રેસકોર્ષમાં વિશાળ સહકાર સંમેલન

આગામી તા. રરના સોમવારે ૧લા નોરતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ રાજકોટ આવી રહ્યા છેઃ તેઓ બપોરે ૧ર વાગ્યે આવી રેસકોર્ષ ખાતે યોજાનાર વિશાળ સહકારી સંમેલનને સંબોધશેઃ રાજકોટ કલેકટર તંત્રે પ્રોટોકોલ તથા અન્ય બાબતે તૈયારીઓ શરૂ કરી છેઃ ડીટેઇલ કાર્યક્રમ હવે જાહેર થશેઃ રાજયભરના સહકારી આગેવાનો-મંડળીના હોદેદારો પણ રાજકોટ આવશેઃ શ્રી અમિતભાઇ રાજકોટ જીલ્લા બેંકની ખ્ઞ્પ્માં પણ ખાસ હાજરી આપશે
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
