News of Wednesday, 17th September 2025
સંઘ પરિવારના પાયાના પથ્થરો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં પ્રચારક હતા ત્યારેસંઘ પરિવાર ના પાયાના શિલ્પી કહી શકાય તેવા સંઘ(આર .એસ. એસ)પરિવારના અધિકારીઓની યાદગાર તસવીર (૧) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂર્ણ ગુણવેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (૨) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શ્રી પ્રવીણ કાકા મણિયાર, શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી કેશુભાઈ પટેલ સંઘની પ્રાર્થના કરતા નમસ્તે સદાવસ્તલે માતૃભૂમિ (૩) શ્રી નરેન્દ્ર ભાઈ મોદી રાજકીય ગુરુ શ્રી લક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર (વકીલ સાહેબ) (૪) ડાંગમાં સબરી કુંભ વખતે શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, શ્રી શ્રી મધુભાઈ કુલકર્ણી, શ્રી પ્રવીણકાકા, મણિયાર, સાધુ સંતો (૫) ગુજરાતમાં સંઘ પરિવાર વિકાસના શિલ્પીઓ શ્રી ગૌતમભાઈ યશવંતભાઈ ભટ્ટ, શ્રી બાબુભાઈ ઓઝા, શ્રીલક્ષ્મણરાવ માધવરાવ ઇનામદાર(વકીલ સાહેબ), શ્રી અમૃતભાઈ કડીવાળા, શ્રી પ્રવીણ કાકા મણિયાર, શ્રી નરેન્દ્રભાઈ મોદી (૬)હળવદ શિશુ મંદિરના ઉદ્ધાટનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ,શ્રી ફકીરભાઈ વાઘેલા ,શ્રી પ્રવીણ કાકા (૭) વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીના રાજકીય ગુરુ શ્રી વકીલ સાહેબ લક્ષ્મણ રાવ ઇનામદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા (૮) સૌરાષ્ટ્રના ભાજપ પીઢ આગેવાન શ્રી ચીમનભાઈ શુકલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી. (૯) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી , સ્વ. શ્રી ચીમન કાકા શુક્લ, રાજકોટના સર્કિટ હાઉસમાં ગ્રહન ચર્ચા કરતા (જયેશ સંઘાણી ૯૪૨૮૨૦૦૫૨૦, રાજકોટ)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
