News of Wednesday, 17th September 2025
હુર્રિયત નેતા પ્રોફેસર અબ્દુલ ગની ભટનું નિધન : ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
તેઓ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના સ્થાપક સભ્ય અને હુર્રિયત કોન્ફરન્સના પ્રભાવશાળી વ્યક્તિ હતા

જમ્મુ કાશ્મીરના રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી વ્યક્તિત્વ પ્રોફેસર અબ્દુલ ગની ભટનું બુધવારે અવસાન થયું. તેઓ મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના સ્થાપક સભ્ય અને હુર્રિયત કોન્ફરન્સના પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેમણે ઉત્તર કાશ્મીરના સોપોરમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
