<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મુંબઇમાં ધકકામુકકી, ઝપાઝપી, મારામારીઃ તત્‍કાલ પોલીસને બોલાવવી પડી

પડાપડી-મારામારીનોવિડીયો વાયરલ

મુંબઇઃ તા. ૧૯,આજથી iPhone 17 સિરીઝનો પહેલો સેલ શરૂ થઈ ગયો છે. સવારથી જ Apple સ્‍ટોરની બહાર લોકોની ભીડ જામી ગઈ છે. iPhone 17  સિરીઝ માટે લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. iPhone 17  સિરીઝના ફોન iPhone 17 , iPhone 17  Pro, iPhone 17  Pro Max અને iPhone Air પણ ઓનલાઈન ખરીદી શકાય છે. મુંબઈના BKC સ્‍ટોરની બહારથી એક વીડિયો સામે આવ્‍યો છે, જે લોકોને આヘર્યચકિત કરી રહ્યો છે. મુંબઈમાં iPhone 17 સિરીઝ ખરીદવા માટે Apple સ્‍ટોરની બહાર લોકોની ભીડ બેકાબૂ થઈ ગઈ. ભીડમાં કેટલાક લોકો વચ્‍ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ. સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરીને પરિસ્‍થિતિ સંભાળી. વીડિયોમાં લોકો એકબીજા પર હાથ ઉપાડતા જોવા મળી રહ્યા છે.સુરક્ષા કર્મચારીઓએ દરમિયાનગીરી કરવી પડી. આજે સવારે સેન્‍ટર ખુલતા પહેલા સ્‍ટોરની

(2:51 PM IST)