<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

૨૪ કલાકમાં ઢગલાબંધ દેશોમાં અનેક ભૂકંપ

મોસ્‍કોઃ ફરી એકવાર રશિયાના કામચાટસ્‍કી વિભાગમાં ૭.૮ સ્‍કેલનો મહાભૂકંપ આવ્‍યો છે.  છેલ્લા ૨૪ કલાકમાં ઈન્‍ડોનેશીયામાં ૬.૧ રીકટર સ્‍કેલનો આંચકો નોંધાયો.રશિયાના કામચાસ્‍કીમાં ૫.૪નો ભુકંપનો બીજો આંચકો આવ્‍યો. ફિલીપીન્‍સના સારંગાનીમાં ૫.૨નો ભૂકંપ નોંધાયો ભારતના પોર્ટ બ્‍લેર ૪.૯નો આંચકો આવ્‍યો. આ ઉપરાંત ચીન, ઈન્‍ડોનેશીયા, ફિલીપીન્‍સમાં ૪.૫ થી પ સ્‍કેલના પાંચ ભૂકંપ નોંધાયા છે.(૪૦.૩૯)

 

(4:12 PM IST)