હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 24th September 2025
સોશિયલ મીડિયાના નિયમનની જરૂર: કર્ણાટક હાઈકોર્ટે 'સહયોગ' પોર્ટલ મામલે એક્સ કોર્પની અરજી ફગાવી
કોર્ટે અવલોકન કર્યું કે સોશિયલ મીડિયાનું નિયમન કરવું જરૂરી છે જેથી તેનો દુરુપયોગ રોકી શકાય.

બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ કોર્પ (અગાઉ ટ્વિટર) દ્વારા 'સહયોગ' પોર્ટલને પડકારતી અરજીને ફગાવી દીધી છે.
કોર્ટે અવલોકન કર્યું કે સોશિયલ મીડિયાનું નિયમન કરવું જરૂરી છે જેથી તેનો દુરુપયોગ રોકી શકાય.
'સહયોગ' પોર્ટલ સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે બનાવવામાં આવ્યું છે, અને કોર્ટના આ નિર્ણયથી તેના કાર્યક્ષેત્રને વધુ મજબૂતાઈ મળી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
