<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની સંભાવના: ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે ફેડરલ રિઝર્વને ફરીથી દર ઘટાડવા આહ્વાન કર્યું

જો ફેડરલ રિઝર્વ આ ભલામણને સ્વીકારે છે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્રો પર પણ જોવા મળી શકે

વોશિંગ્ટન: યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટે ફેડરલ રિઝર્વને આગામી મહિને ફરીથી વ્યાજદરોમાં ઘટાડો કરવા માટે આહ્વાન કર્યું છે. 
તેમનું માનવું છે કે અર્થતંત્રને ગતિ આપવા અને બજારમાં તરલતા વધારવા માટે આ પગલું જરૂરી છે. જો ફેડરલ રિઝર્વ આ ભલામણને સ્વીકારે છે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્રો પર પણ જોવા મળી શકે છે.

(11:18 PM IST)