News of Monday, 29th September 2025
રક્ષા મંત્રી રાજનાથસિંહ બે દિવસ કચ્છના પ્રવાસે: ક્રિક અને રણ સરહદે જવાનોને મળશે
૧ ઓક્ટો અને ૨ ઓક્ટો દરમ્યાન કચ્છમાં રહેશે : તંત્ર દ્વારા તૈયારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : રક્ષા મંત્રી રાજનાથસિંહ કચ્છના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ તેઓ ૧ ઓક્ટો અને ૨ ઓક્ટો દરમ્યાન કચ્છમાં રહેશે. કચ્છની સિરક્રીક સરહદ તેમ જ ખાવડાની રણ સરહદે તેઓ બીએસએફના જવાનોને મળશે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
