<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કેબિનેટે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામના ફેઝ-૩ને મંજૂરી આપી: વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન મળશે

આ મંજૂરીથી આરોગ્ય અને તબીબી સંશોધન ક્ષેત્રે ભારતની પ્રગતિને વેગ મળશે.

કેન્દ્રીય કેબિનેટે બાયોમેડિકલ રિસર્ચ કરિયર પ્રોગ્રામના ત્રીજા તબક્કા (ફેઝ–થ્રી) ને મંજૂરી આપી દીધી છે.

આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ભારતમાં વૈજ્ઞાનિક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો, ફેલોશિપ્સ અને સહયોગી અનુદાનને ટેકો આપવાનો અને સમગ્ર દેશમાં વિશ્વ-સ્તરીય બાયોમેડિકલ સંશોધન ક્ષમતાનું નિર્માણ કરવાનો છે.
આ મંજૂરીથી આરોગ્ય અને તબીબી સંશોધન ક્ષેત્રે ભારતની પ્રગતિને વેગ મળશે.

(1:14 AM IST)