<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

અકિલા ન્યૂઝ : રાજકોટના રેસકોર્સ મેદાનમાં ૫૪ ફૂટના રાવણનું દહન, આતશ બાજી બાદ કુંભકર્ણ, મેઘનાથ અને રાવણના પૂતળાનું દહન કરાયું, જય જય શ્રી રામના લાગ્યા નારા, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગિયા

(7:49 PM IST)