News of Saturday, 4th October 2025
આંધ્રપ્રદેશમાં 'ઓટો ડ્રાઈવરલા સેવાલો' યોજના શરૂ
2.9 લાખથી વધુ પાત્ર ઓટો અને કેબ ડ્રાઇવરોને વાર્ષિક 15,000 રૂપિયા આપવામાં આવશે

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ શનિવારે "ઓટો ડ્રાઈવરલા સેવાલો" યોજના શરૂ કરશે, જે હેઠળ 2.9 લાખથી વધુ પાત્ર ઓટો અને કેબ ડ્રાઇવરોને વાર્ષિક 15,000 રૂપિયા આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓટોરિક્ષા, મોટરકેબ અને મેક્સિકેબ ડ્રાઇવરોને નાણાકીય સહાય પૂરી પાડવાના હેતુથી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિજયવાડા સેન્ટ્રલ મતવિસ્તારમાં કરવામાં આવશે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
