<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ગૃહમંત્રી SAI શાહ શિરડી સાઈ દરબારમાં...

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તેમણે અહેમદનગરમાં શિરડી સાઇ ધામમાં પ્રાર્થના કરી હતી. એની સાથે સાથે અહિલ્‍યાનગર જિલ્‍લામાં એક સુગર ફેક્‍ટરીનું ઉદ્ધઘાટન પણ કર્યું હતું. તેમની સાથે રાજ્‍યના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ પણ ઉપસ્‍થિતિ રહ્યાં હતાં.

(10:09 AM IST)