News of Tuesday, 7th October 2025
ચરાડવા મહાકાળી આશ્રમે ર૩મીથી રામનામની ગુંજ : પૂ.અમરગીરીબાપુ પૂ.દયાનંદગીરીજી મહારાજની પવિત્ર સમાધી રસપાન કરશે રામકથા
બ્રહ્મલીન પ.પૂ.દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ થશેઃ પૂ. રામેશ્વરબાપુ હરીયાણીના વ્યાસાસને ૩૧ ઓકટોબર સુધી શ્રીરામ કથા : ડો.દિપકભાઇ શાષાીના આચાર્યપદે શ્રીરામ મહાયાગ

રાજકોટ, તા. ,૬ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાનાં ચરાડવા ગામ પાસે આવેલ અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી મહાકાળી માતાજી મંદિરે તા. ર૩-૧૦-રપ ને ગુરૂવારથી તા. ૩૧-૧૦-રપ ને શુક્રવાર સુધી બ્રહ્મલીન પ.પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા પુર્ણ કરવા માટે તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી શ્રી રામકથા નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ તથા પંચસિધ્ધ શ્રી રામ મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
જગતજનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કૃપાથી શ્રી અનંત વિભૂષીત શ્રીમદ્્ સદ્્ગુરૂ પ. પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ કરવા હેતુથી તેમના પરમ શિષ્ય મહંત શ્રી અમરગીરીજી મહારાજ દ્વારા તથા સર્વે ભકતજનોના સાથ સહકારથી વિક્રમ સંવત ર૦૮ર, કારતક સુદ બીજ અને તા. ર૩-૧૦-ર૦રપ ને ગુરૂવારથી શ્રીરામકથા તથા શ્રી પંચસિધ્ધ શ્રી રામમહાયાગનું આયોજન કરવામાં આવ્યુ છે.
શ્રી રામકથાનું મધુર વચનથી રસપાન વકતા શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કરાવશે. તથા શ્રીરામ મહાયાગ યજ્ઞના આચાર્ય ડો. દિપકભાઇ શાષાી વિધિ વિધાનથી કરાવશે. ગુરૂજીની પવિત્ર સમાધી તથા ભાવિક ભકતજનો શ્રીરામકથાનું રસપાન કરશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧ર તથા બપોરે ર-૩૦ થી પ-૩૦ સુધીનો છે. જયારે દરરોજ બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ યોજાશે.
શ્રી રામકથાની પોથીયાત્રા તા. ર૩-૧૦-રપ ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે શ્રી મહાકાળી આશ્રમથી ચરાડવા ગામ સુધી ભવ્યાતીભવ્ય નગરયાત્રા સાથે ઢોલ નગારાના નાદ અને આનંદ-ઉલ્લાસ સાથે નીકળશે.
દિપ પ્રાગટય મોરબીના શ્રી ખોખરા હનુમાનજીના પ.પૂ. મા શ્રી કનકેશ્વરીદેવી, લીલાપર ગિરનારી આશ્રમના પ.પૂ. શ્રી હંસાગીરી માતાજી તથા ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્તે કરવામાં આવશે. ભાવિકોને કથા શ્રવણનો લાભ લેવા બ્રહ્મલીન પ.પૂ. સદ્્ગુરૂ સંત શ્રી દયાનંગીરીજીબાપુના કૃપાપાત્ર શિષ્ય મહંત પૂ. શ્રી અમરગીરી મહારાજ તથા સેવકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે. (૪.૧૪)
શ્રી રામકથા માટે જુદી-જુદી સેવાઓ આપવા અનેક દાતાઓ સહભાગી
રાજકોટ તા. ૬ :.. ચરાડવા ખાતે આયોજીત શ્રીરામ કથા માટે અનેક યજમાનો જુદી-જુદી સેવાઓ માટે સહભાગી થયા છે. શ્રીરામ કથાના મુખ્ય યજમાન સ્વ. કમલેશભાઇ ઉદયશંકર રાવલ હસ્તે દિવ્યાંગભાઇ કમલેશભાઇ રાવલ તથા સહ પરિવાર છે. પોથીયાત્રાના યજમાન પ્રવિણભાઇ મગનભાઇ બાવરવા (ગોકુળીયા), સામગ્રીના દાતાશ્રીઓ, ૧૧ ડબા સીંગતેલ રમાયાણ ટ્રેડીંગ-મોરબી, ર૧ બાચકા ચોખા કિશોરભાઇ વાલજીભાઇ હિરાણી, ચાના દાતાશ્રી સમસ્ત ભરવાડ સમાજ ચરાડવા, રાસ-ગરબાના દાતાશ્રી રાજેશભાઇ મહાદેવભાઇ ડાંગર, આદિપુર, ગાંધીધામ નવઘણભાઇ પેથાભાઇ ખરગીયા-સરા (રાસ મંડળીના દાતા) છે. જયારે મહાપ્રસાદના દાતાઓ જયમીનભાઇ સંજયભાઇ ધીરજલાલ (નાની બરાર), અલ્પેશપરી જનકપરી ગૌસ્વામી (હળવદ), ભુપતભાઇ અરજણભાઇ પઢીયાર (વાંકાનેર) રણછોડભાઇ અરજણભાઇ પઢીયાર (વાંકાનેર), નિધીબેન મનનભાઇ પુરોહિત (અમદાવાદ), જીલ પ્રિતેશભાઇ (મોરબી), ઉજજવલ કોલ (કુલદિપસિંહ ઝાલા, આશિષભાઇ ગોધાણી, મુકેશભાઇ પનારા-મોરબી), જનકસિંહ ભૈરવસિંહ રાજાવત પરિવાર છે.
શ્રી રામકથામાં વિવિધ પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે
રાજકોટ, તા. ૬: ચરાડવામાં શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા મુજબ પૂ. અમરગીરીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાનાર શ્રી રામકથામાં વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે.
જેમાં તા. ર૩ ને ગુરૂવારે પોથી યાત્રા, કથા મહાત્મ્ય-વંદના, તા. ર૪ ના યાક્ષવલ્કય રૂષિ, ભારદ્વાજ રૂષિ સંવાદ, તા. રપ ના સતી ચરિત્ર, શિવ વિવાહ, તા. ર૬ ના શ્રી રામ જન્મનો હેતુ, શ્રી રામ જન્મ તા. ર૭ ના અહિલ્યા ઉધ્ધાર, શ્રી રામચંદ્ર વિવાહ, તા. ર૮ ના શ્રી રામ વનગમન, કેવટ પ્રસંગ, તા. ર૯ ના ચિત્રકુટમાં શ્રીરામ-ભરત મિલાપ, શબરી પ્રસંગ, તા. ૩૦ ના શ્રી હનુમાન મિલાપ, વાલી વધ, તા. ૩૧ ના શ્રી રામેશ્વર સ્થાપના, રાવણવધ, શ્રી રામ રાજયાભિષેક અને કથા વિરામ થશે.
કથાનું લાઇવ પ્રસારણ
રાજકોટ તા. ૬ :.. ચરાડવામાં શ્રી મહાકાળી આશ્રમે યોજાનાર શ્રી રામકથાનું લાઇવ પ્રસારણ કરાશે. આ કથાનું સદ્્ભાવના ટીવી, રી રામેશ્વરબાપુ યુ-ટયુબ ચેનલ, શ્રી મહાકાળી આશ્રમ યુ-ટયુબ ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ કરાશે. (પ-
કથા સ્થળ અને સંપર્ક સુત્ર
રાજકોટ : શ્રી ચરાડવા મહાકાળી આશ્રમ, (મો. ૯૪ર૯૬ પ૦પ૧પ) મોરબીથી હળવદ જતા, મોરબીથી રપ કિ. મી. દૂર ચરાડવા ગામથી ૩ કી. મી. દુર, દેવળીયાના રસ્તે આવે છે.
શ્રીરામ કથા નિમિતે રાત્રે ડાયરો-સંતવાણી-રાસ ગરબાની રમઝટ
રાજકોટ તા. ૬ :.. ચરાડવામાં યોજાનાર શ્રીરામ કથાની તડામાર તૈયારી થઇ રહી છે. કથામાં રાત્રીના લોકડાયરો, સંતવાણી અને રાસ-ગરબાની રમઝટ બોલશે.
જેમાં તા. રપ-૧૦-રપ ના રાત્રીના પ્રખ્યાત યુવા લોકગાયક સાગરદાન ગઢવી, ભજનીક વિજયાબેન વાઘેલાનો ભવ્ય લોકડાયરો યોજાશે.
તા. ર૮-૧૦-રપ નાં ભજનીક જયદિપભાઇ સોની અને જયશ્રીબેન પંડયા ભવ્ય સંતવાણી રજૂ કરશે.
રાસ-ગરબાની રમઝટ તા. ૩૦-૧૦-ર૦રપ નાં ગીગાભાઇ આહીર, નીતાબેન કાપડી, ગરબા સ્પેશ્યાલીસ્ટ ભકિતબા જેઠવા, વિજુબેન આહિર બોલાવશે.
શ્રી રામકથા માટે દાતાઓ વરસ્યા
રાજકોટ, તા. ૬: ચરાડવામાં શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા મુજબ તા. ર૩-૧૦-ર૦રપ સુધી યોજાયેલ શ્રી રામ કથા માટે અનેક દાતાઓ વરસી પડયા છે.
રોકડા રકમના દાતાશ્રીઓઃ ર,પ૦,૦૦૦/- રૂા. સ્વ. નિકીતાબા દેવવ્રતસિંહ જાડેજા, ૨,૫૦,૦૦૦/-રૂા. સ્વ. વિણાબેન વિજયભાઈ શુકલા / સ્વ. વિજયભાઈ રવિશંકરભાઈ શુકલા (દુબઈ) ચાંદની ગૌતમ ઘીલાણી /શ્રી રાજેશભાઈ જોષી / સ્વ. નલીનીબેન નરેશકુમાર પાઠક, દમયંતીબેન કિશોરભાઈ ચુડાસમા (દુબઈ), ૨,૨૨,૨૨૨/-રૂા. શ્રી કાંતિલાલ શિવલાલભાઈ અમળતિયા (ધારાસભ્યશ્રી મોરબી - માળીયા વિસ્તાર), ૨,૧૧,૦૦૦/-રૂા. ચિંતન પી. સીતાપરા, પ્રસન્ન પી. સીતાપરા, ૧,૫૧,૦૦૦/-રૂા. શ્રી કિરીટકાકા ગણાત્રા - અકિલા ન્યુઝવાળા, ૧,૫૧,૦૦૦/-રૂા. સ્વ. શાંતિલાલભાઈ શિવલાલભાઈ અમળતિયા (હ. ભરતભાઈ અમળતિયા - મોરબી), ૧,૫૧,૦૦૦/-રૂા. શ્રી મહેશભાઈ હરજીભાઈ આદ્રોજા, ૧,૫૧,૦૦૦/-રૂા. શ્રી સંદિપભાઈ શંકરભાઈ રવાલિયા (રાજસ્થાનવાળા) મોરબી, ૧,૫૧,૦૦૦/-રૂા. શ્રી કમલેશભાઈ શામજીભાઈ ગઢિયા (રાજકોટ), ૧,૧૧,૦૦૦/-રૂા. પાર્વતીબેન વિનોદભાઈ પરમાર, ૧,૧૧,૦૦૦/-રૂા. શ્રી મુકેશભાઈ ચાવડા, ૧,૧૧,૦૦૦/-રૂા. શ્રી પ્દિપભાઈ ભવાનભાઈ કુંડારીયા (નસીતપર વાળા) મોરબી, ૧,૧૧,૦૦૦/-રૂા. શ્રી કમલેશભાઈ ગોવિંદભાઈ પટેલ (ગાયત્રી આર્યુવેદ - મોરબી), ૧,૧૧,૦૦૦/-રૂા. શ્રી સંજયકુમાર બાબુલાલ સંઘવી (ભુજ - કચ્છ), ૧,૧૧,૦૦૦/-રૂા. શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી - રાજકોટ,
આ ઉપરાંત પ૧,૦૦૦/- રૂા. સ્વ. ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ખારચીયા) ના સ્મરાણાર્થે હ. કુલદિપસિંહ ભગીરથસિંહ જાડેજા, પ૧,૦૦૦/- રૂા. સિધ્ધાર્થ શિપીંગ, પ૧,૦૦૦/- રૂા. વન્શી મેરીન ટાઈમ, પ૧,૦૦૦/- રૂા. વોટરવેઝ મેરેન ટાઈમ, પ૧,૦૦૦/- રૂા. શ્રી લલીતકુમાર રતીલાલ એરવાડીયા - ટીકર, પ૧,૦૦૦/- રૂા. શ્રી વલ્લભભાઈ વશરામભાઈ કાનાણી - પંચાસર, પ૧,૦૦૦/- રૂા. શ્રી લાલચંદભાઈ જયંતિભાઈ તાવિયાદ - મોરબી, પ૧,૦૦૦/- રૂા. શ્રી ગોવિંદભાઈ લધાભાઈ વાણ - આધોઈ- કચ્છ, પ૧,૦૦૦/- રૂા. શ્રી ધર્મેન્દ્રભાઈ દેવાયતભાઈ ભગત (થાનવાળા - રાજકોટ) પ૧,૦૦૦/- રૂા. પુષ્પાંન્જલી માઇકોન - શ્રી ધવલભાઈ, પ૧,૦૦૦/- રૂા. રીટાબેન ચંદ્રેશભાઈ વેકરીયા - સુરત, પ૧,૦૦૦/- રૂા. શ્રી નવલસિંહ હેમુભા રાઠોડ - સમઢીયાળા, પ૧,૦૦૦/- રૂા. જોષી ગીરીશચંદ્ર ચાપાનેરી (ગાંધીધામ), પ૧,૦૦૦/- રૂા. શ્રી વિજય ઓઈલમીલ - મોરબી, પ૧,૦૦૦/- રૂા. શ્રી વિજય એગ્રો ફ્રુડ પ્રોડકટ (કોઠારીયા-મોરબી), પ૧,૦૦૦/- રૂા. શ્રી હમીરભાઈ પોલાભાઈ રબારી - નીચી માંડલ, પ૧,૦૦૦/- રૂા. શ્રી વાલાભાઈ જેઠાભાઈ રબારી - ઘુંટુ, પ૧,૦૦૦/- રૂા. શ્રી જીલાભાઈ નાગજીભાઈ પઢીયાર - ચરાડવા, પ૧,૦૦૦/- રૂા. સ્વ. લક્ષ્મણભાઈ કરશનભાઈ વિરડા (હ. અરૂણભાઈ વિરડા) રાજકોટ, પ૧,૦૦૦/- રૂા. શ્રી વેલજીભાઈ રત્નાભાઈ સોરઠીયા (અંજાર-કચ્છ), પ૧,૦૦૦/- રૂા. માં સ્ટોન (શ્રી જોગીભાઈ તથા શ્રી રતીલાલભાઈ - આંદરણા), ૩પ,૦૦૦/- રૂા. રપ,૦૦૦/- રૂા. શ્રી તોફિકભાઈ ઈશુભાઈ ચૌહાણ, ર૫,૫૫૧/-રૂા. શ્રી કુંવરજીભાઈ નારાયણભાઈ લુહાર, રપ,૦૦૦/- રૂા. શ્રી અનિલભાઈ ગગુભાઈ મકવાણા - સીનીયર - સર્વેયર, રપ,૦૦૦/- રૂા. ખેડુત ઘર એગ્રો - હળવદ, રપ,૦૦૦/- રૂા. રાધા કળષ્ણ હાર્ડવેર - ચરાડવા, ર૧,૦૦૦/- રૂા. શ્રી શૈલેષભાઈ રૂગનાથભાઈ કણઝારીયા - ધાગંધ્રા, ર૧,૦૦૦/- રૂા. સ્વ. ભુપતરાય મહાશંકર આચાર્ય (હ. મનોજભાઈ આચાર્ય - મોરબી), ર૧,૦૦૦/- રૂા. શ્રી નાથુભા પ્રતાપસિંહ જાડેજા (તારાણા), ર૧,૦૦૦/- રૂા. શ્રી બાલુભા ધીરૂભા જાડેજા (પીલુડી), ર૧,૦૦૦/- રૂા. ભાવનાબેન ભીમજીભાઈ મીનાત (કટારીયા - કચ્છ), ર૧,૦૦૦/- રૂા. શ્રી રાજુભાઈ કરમશીભાઈ કુંડારીયા (નસીતપર), ર૧,૦૦૦/- રૂા. શ્રી દિપેશભાઈ રમેશભાઈ, ર૧,૦૦૦/- રૂા. શ્રી ડો. રાહુલભાઈ ચંદુભાઈ કાસુન્દ્રા, ર૧,૦૦૦/- રૂા. શ્રી પ્રિતેશભાઈ મંડાણભાઈ ચૌધરી (કચ્છ), ર૧,૦૦૦/- રૂા. શ્રી બચુભાઈ હરખાભાઈ પટેલ (મોરબી), ર૧,૦૦૦/- રૂા. શ્રી લક્ષ્મણસિંહ નટુભા ઝાલા (મોરબી), ર૧,૦૦૦/- રૂા. શ્રી મનસુખભાઈ બચુભાઈ પટેલ (ચરાડવા), ર૧,૦૦૦/- રૂા. શ્રી રામજીભાઈ બધાભાઈ (વડવાળા હોટલ - નીચી માંડલ), ર૧,૦૦૦/- રૂા. શ્રી રમેશભાઈ ખેંગારભાઈ રબારી (કાલીકાનગર), ર૧,૦૦૦/- રૂા. શ્રી જગદિશભાઈ જયંતીભાઈ કુંડારીયા (નસીતપર), ર૧,૦૦૦/- રૂા. શ્રી રમેશભાઈ ચતુરભાઈ - ચરાડવા, ર૧,૦૦૦/- રૂા. દિવીજા ભાવેશભાઈ હુંબર (આદીપરુ) ર૧,૦૦૦/- રૂા. રાધે રેસ્ટોરેન્ટ - ચરાડવા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
