News of Tuesday, 7th October 2025
ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવાથી યોગ્ય પરિણામ મળ્યું: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી,તા.૦૭: ભારતમાં પુરુષ-સ્ત્રી જન્મદરમાં સકારાત્મક સુધારો આવ્યો હોવાનું કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ સેક્રેટરી અને નેશનલ હેલ્થ મિશનના એડિશનલ સેક્રેટરી આરાધના પટનાઈકે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૩ દરમિયાન દર હજાર પુરુષે ૯૧૭ મહિલાઓનો છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
