News of Tuesday, 7th October 2025
કાશ્મીરમાં તાજી હિમવર્ષાએ ઘાટી વિસ્તારમાં મનોહર દૃશ્યોમાં સર્જ્યા
ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ, અરુ ખીણ, ચંદનવારી અને કોકરનાગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ.

કાશ્મીરમાં તાજી હિમવર્ષાએ ઘાટી વિસ્તારમાં મનોહર દૃશ્યોમાં સર્જ્યા હતા તાજી હિમવર્ષાના કારણે ચારેકોર પથરાયેલી સફેદ ચાદર અને બરફથી ઢંકાયેલા પર્વતોનો અદભૂત નજારો જોવા મળ્યો હતો કાશ્મીરના ગુલમર્ગ, પહલગામ, સોનમર્ગ, અરુ ખીણ, ચંદનવારી અને કોકરનાગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ ભારે હિમવર્ષા થઈ હતી . જેનાથી ફરવા પહોંચેલા પ્રવાસીઓમાં આનંદ છવાયો છે. .
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
