<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

રાજકોટ બસ સ્ટેશન ઉપર આ લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યે પાર્સલ ઓફીસની બહાર પાર્સલ આપવા આવેલા ઍક વ્યકિત ઉપર બસ ચડી જતાં સ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યુ છે. નામ અને વિગતો મેળવાઈ રહી છે. અત્યારે પોલીસ પંચનામુ કરી રહી છે : જુઓ વિડીયો

(6:12 PM IST)