તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
ઢગલા બંધ સમાચાર: ઝડપભેર વાંચી જાવ

*કામમાં વ્યસ્ત હો તો પણ આટલા સમાચાર ઝડપભેર વાંચી જાવ*
* નરેન્દ્રભાઈના હસ્તે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રારંભ
* દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત
* જયપુરમાં સાવરદા પુલિયા પાસે એલપીજી ગેસના બાટલા ભરેલ ટેન્કર પલટી મારી જતા અનેક વિસ્ફોટો
* મહેસાણાના વિસનગરમાં ૧૫ વર્ષની સગીરા ઉપર અડધો ડઝન નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યાનું બહાર આવ્યું છે
* યુપીના રાયબરેલીમાં દલિત યુવાનની હત્યા વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કર્યા
* બિહારમાં પ્રશાંત કિશોરે જાહેર કર્યું છે કે બિહારની તમામ ૨૪૩ સીટો ઉપર તેમનો જન સૂરાજ પક્ષ ચૂંટણી લડશે
* અમેરિકા પાકિસ્તાનને અતિ આધુનિક એડવાન્સ મિડીયમ રેન્જ, એર-ટુ-એર મિસાઈલો સપ્લાય કરશે
*જયપુર-અજમેર હાઇવે પર એલપીજી ટ્રક ટ્રક, કેમિકલ ટેન્કર ટકરાયા, એક જીવતો સળગી ગયો
*હિમાચલના બિલાસપુરમાં મોટો અકસ્માત: ભૂસ્ખલનમાં બસ દબાવાથી ૨૦ના મોત, પીએમ મોદીએ વળતરની જાહેરાત કરી
*પંજાબમાં ખાલિસ્તાન સમર્થક પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો: તરનતારણથી મનદીપને ટિકિટ, તેનોભાઈ હિંદુ નેતાની હત્યાના કેસમાં જેલમાં બંધ
*જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ચાર આતંકવાદીઓની શોધ ચાલુ, સુરક્ષા બળોએ વિસ્તારને ઘેરી લીધો
*અફઘાનિસ્તાનમાં વિદેશી સૈન્ય માળખા સ્થાપિત કરવાના પ્રયાસોનો ભારતે પણ વિરોધ કર
*દીપાવલી-છઠ પર યાત્રીઓને રેલવેની ભેટ, દેશભરમાં ચાલશે ૧૨,૦૦૦ ટ્રેનો... મોદી કેબિનેટે ચાર નવી રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી
*વેધર અલર્ટ, ઉત્તર ભારતમાં વહેલી ઠંડી: અસમયની હિમવર્ષા અને ભારી વરસાદથી હવામાન બદલાયુ
*બિહાર એસઆઇઆર વિવાદ: એસઆઈઆર રિપોર્ટ પર કોંગ્રેસનો હુમલો, જયરામ રમેશે કહ્યું - ન તટસ્થતા, ન ચોકસાઈ
*પાકિસ્તાન પોતાના જ લોકો પર બોમ્બ ફેંકે છે, સુનિયોજિત નરસંહાર અને લાખો બળાત્કારને મંજૂરી આપે છે: ભારત
*માત્ર ૧૯ વર્ષની ઉંમરે સીઈઓ બન્યો મુંબઈનો છોકરો ! ગૂગલે પણ માન્યું, એઆઈની સૌથી મોટી સમસ્યા હલ કરી
*ભારતના ભાગેડુ ઝાકિર નાઈકને તરત જ ભારતને સોંપીશું... મલેશિયાના રાજદૂતે આપ્યું વચન
*પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર છઠ્ઠી વખત આતંકી હુમલો, બોમ્બથી રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન પલટાવાથી અનેક ઘાયલ
*અફઘાનિસ્તાનમાં નહીં ચાલે અરાજકતા, મોસ્કોથી અમેરિકી રાષ્ટ્રપતિને સીધો સંદેશ
*ભારતનું અમારા માટે મહત્વપૂર્ણ, વિશ્વના વેસ્ટ વૉલેટને જોડશે નવુ પ્લેટફોર્મ: પે-પાલ સીઈઓની જાહેરા
*વિમેન વર્લ્ડ કપ ૨૦૨૫ બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લેન્ડ મેચમાં બાલ-બા લ બચી ઇંગ્લેન્ડની ટીમ, રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને ૪ વિકેટથી પરાજીત કર્યું
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
