News of Saturday, 11th October 2025
દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કોસ્ટ ગાર્ડ ડી.આઈ.જી. મનજીત સિંઘ ગિલ, આઈ.એન.એસ કેપ્ટન શશાંક શર્મા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા

દ્વારકા::રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હેલિપેડ ખાતે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કોસ્ટ ગાર્ડ ડી.આઈ.જી. મનજીત સિંઘ ગિલ, આઈ.એન.એસ કેપ્ટન શશાંક શર્મા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.(અહેવાલ: વિનુભાઈ સામાણી તસ્વીર દીપેશ સામાણી-દ્વારકા)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
