<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

સમાચારો ઉડતી નજરે

ટ્રમ્પના વડપણ હેઠળ ગાઝામાં કાયમી શાંતિ માટે ઇજિપ્તમાં શિખર પરિષદનો પ્રારંભ: 

* ગાઝામાં શાંતિ માટે આજે ઇજિપ્તની રાજધાની કાહીરામાં શિખર પરિષદ યોજાઈ છે, જેમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ૨૦ દેશોના વડા અને ભારતના કેબિનેટ પ્રધાન  કીર્તિ વર્ધન સિંહ સહિતના દેશોના પ્રતિનિધિ મંડળો સામેલ છે. હમાસ અને ઇઝરાયેલ જોડાયા નથી.

*લાલુ રાબડી અને તેજસ્વી કોર્ટમાં આજે હાજર: ભાજપ પ્રથમ લિસ્ટ જાહેર કરી રહ્યું છે*

* લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ કોર્ટમાં હાજર થઈ રહ્યા છે ત્યારે બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી ઉમેદવારી પત્રો શરૂ,  ભાજપ પ્રથમ લિસ્ટ જાહેર કરશે. ભાજપ અને નીતીશકુમારનો પક્ષ બંને ૧૦૧ - ૧૦૧  બેઠકો લડી રહ્યો છે.

 * પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશમાં ટાઇફોઇડનો એક ખતરનાક વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટ સામે ઘણી દવાઓ નિષ્ફળ છે.

* હમાસની કેદમાંથી આજે બંધક મુક્ત થશે, નેતન્યાહૂ બોલ્યા- ખુશીથી આંખો ભીની

 * ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનથી પાકિસ્તાન નારાજ, કશ્મીરના ઉલ્લેખથી મરચું લાગ્યું

 * મણિપુર: પોલીસની મોટી કાર્યવાહી, ચાર ઉગ્રવાદી અને ત્રણ ડ્રગ્સ તસ્કરોની ધરપકડ

 * કરુર ભાગદોડ- સુપ્રીમ કોર્ટ આજે સીબીઆઇ તપાસ પર નિર્ણય આપશે: ટીવીકે અને ભાજપ પક્ષ દ્વારા અપીલ થયેલ ; એક્ટર વિજયની રેલીમાં ૪૧ના મોત થયાતા

 * હરિયાણા આઇપીએસ આત્મહત્યા કેસનો આજે સાતમો દિવસ: તેલંગાણાના ડેપ્યુટી મુખ્યમંત્રી આવશે; આઈએએસ પત્ની રાજ્યના પોલીસવડાને હટાવવાની માંગ ઉપર અડગ; મહાપંચાયતનું ૪૮ કલાકનું અલ્ટીમેટમ

 * યુક્રેન: રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર હુમલો કર્યો; અમેરિકા તરફથી ટોમહોક મિસાઇલ મળવાની આશંકા પર ચિંતા વધી

 * ઉદયપુર અકસ્માત: માર્ગ અકસ્માતમાં જીવતા બચેલા લોકોને બેકાબૂ ટ્રેલરે કચડ્યા, ૪ના દર્દનાક મોત; હાઇવે પર મૃતદેહોના ચીંથરા વેરવિખેર

* હમાસની કેદમાંથી આજે બંધક મુક્ત થશે, નેતન્યાહૂ બોલ્યા- ખુશીથી આંખો ભીની

 * ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનથી પાકિસ્તાન નારાજ, કશ્મીરના ઉલ્લેખથી મરચું લાગ્યું

 * મણિપુર: પોલીસની મોટી કાર્યવાહી, ચાર ઉગ્રવાદી અને ત્રણ ડ્રગ્સ તસ્કરોની ધરપકડ

 * કરુર ભાગદોડ- સુપ્રીમ કોર્ટ આજે સીબીઆઇ તપાસ પર નિર્ણય આપશે: ટીવીકે અને ભાજપ પક્ષ દ્વારા અપીલ થયેલ ; એક્ટર વિજયની રેલીમાં ૪૧ના મોત થયાતા

 * હરિયાણા આઇપીએસ આત્મહત્યા કેસનો આજે સાતમો દિવસ: તેલંગાણાના ડેપ્યુટી મુખ્યમંત્રી આવશે; આઈએએસ પત્ની રાજ્યના પોલીસવાળાને હટાવવાની માંગ ઉપર અડગ; મહાપંચાયતનું ૪૮ કલાકનું અલ્ટીમેટમ

 * યુક્રેન: રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર હુમલો કર્યો; અમેરિકા તરફથી ટોમહોક મિસાઇલ મળવાની આશંકા પર ચિંતા વધી

 * ઉદયપુર અકસ્માત: માર્ગ અકસ્માતમાં જીવતા બચેલા લોકોને બેકાબૂ ટ્રેલરે કચડ્યા, ૪ના દર્દનાક મોત; હાઇવે પર મૃતદેહોના ચીંથરા વેરવિખેર

 * પાકિસ્તાન પછી હવે બાંગ્લાદેશમાં ટાઇફોઇડનો એક ખતરનાક વેરિઅન્ટ ફેલાઈ રહ્યો છે. આ વેરિઅન્ટ સામે ઘણી દવાઓ નિષ્ફળ છે.

 * અફઘાનિસ્તાનની 'આંધી'થી પાકિસ્તાન ધ્રૂજ્યું, સરહદી વિસ્તારોમાં ભારે અથડામણ

(10:20 AM IST)