<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

રાજસ્‍થાનમાં પરેશ ધાનાણીનો કોંગ્રેસ આગેવાનો સાથે સંવાદ

રાજકોટ તા. ૧૩: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ સંગઠન સર્જન અભિયાન અંતર્ગત રાજસ્‍થાનના સિરોહી જિલ્લા કોંગ્રેસ કમિટીની વિસ્‍તળત કાર્યકારણીની બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા. પરેશભાઈ ધાનાણીએ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને વિચારોની આપ-લે   કરી   હતી.   જે   તસવીરમાં નજરે પડે છે. 

(1:42 PM IST)