હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાઇકમાન્ડે નવા પ્રધાનોની યાદીને આપી લીલીઝંડી : મુખ્યમંત્રીને આગળ વધવા સૂચના : ન્યુઝ ફર્સ્ટનો એકસક્લુસીવ રિપોર્ટ

અમદાવાદ : મુખ્યમંત્રીને પ્રધાન મંડળમાં ફેરબદલ કરવા હાઇકમાન્ડે લીલીઝંડી આપી : ગઇકાલે મોડે સુધી બેઠકોના દોર ચાલ્યા : હાઇકમાન્ડે નવા પ્રધાનોની યાદીને મંજૂરી આપી : મુખ્યમંત્રીને આગળ વધવા સૂચના : હાલના પ્રધાન મંડળમાંથી પાંચ પ્રધાનોને યથાવત રખાશે : અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે થી ત્રણ ધારાસભ્યોને નવી ટીમમાં લેવાશે : નવા પ્રધાનોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થશે : કેબિનેટના વિસ્તરણમાં બે થી ત્રણ પ્રધાનોને તેમના ખાતાઓ યથાવત રાખવા જણાવાશે અને કદાચ કેટલીક વધુ જવાબદારીઓ સોંપાશે : નવી કેબિનેટ ૨૦ થી ૨૩ સભ્યોની હશે : હાઇકમાન્ડે સરકાર અને સંગઠનનો સ્પષ્ટ રોડમેપ તૈયાર કર્યો : સૌ પહેલા કેબિનેટમાં ફેરબદલ થશે અને પછી સંગઠનમાં નિમણૂંકો થશે : ટોચના વર્તુળોએ ન્યુઝ ફર્સ્ટને જણાવ્યું હતું કે વડાપ્રધાન એવું ઇચ્છે છે કે લોકો સાથે જોડાયેલા હોય તેવા અને નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં સ્થાન મળે એવું જાણવા મળે છે કે, દિવાળી પહેલા જ પ્રધાન મંડળમાં ધરખમ ફેરફાર થસે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
