News of Thursday, 16th October 2025
જગદીશ વિશ્વકર્માને આવકારતા અલ્પેશ ઢોલરીયા

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનું રાજકોટ એરપોર્ટ ખાતે ડો. ભરતભાઇ બોઘરા, રૂત્વિજ પટેલ, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ આવકારી, સ્વાગત કર્યુ હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
