News of Thursday, 16th October 2025
ઉષ્માભર્યો આવકાર

નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીને શહેર ભાજપ દ્વારા ભવ્ય રીતે આવકારવામાં આવ્યા હતા. ત્યારે બાઇક-કાર રેલીની આગેવાનીમાં વિશ્વકર્માજી રેસકોર્ષ સભા સ્થળે પહોંચ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તથા મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા તેમને મંચ ઉપર લઇ જતા નજરે પડે છે. સાથે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા સહિતના આગેવાનો તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
